7 Styling Ideas for home/Bungalow that Sells

7 સ્ટાઈલો, તમારા  બંગલો પ્રોપર્ટી  જલ્દી વેચાણ માટે, અપનાવી જુઓ..

1st impression- Ensure great street appeal with mowed lawns, trimmed shrubs & seasonal flowers

બંગલાના આગળ એક સારી ગલી જે એક સારા લોન, (ગ્રીન ગ્રાસ ) અને સિઝનલ ફ્લોવર્સ થી સુસજ્જ હોય.કોઈપણ ગ્રાહક આવે ત્યારે તે એ જુએ છે કે બંગ્લોની એન્ટ્રી કેવી છે. મનમોહક તેમજ  સુંદર સફાઈ વાળી એન્ટ્રી ગ્રાહકને સારા વાઈબ્સ આપેછે. બંગલાના માલિકના વિચારોની મહાનતા ગ્રાહકને પહેલી ઈમ્પ્રેશનમાં જ  એન્ટ્રી જોઈને મોહિત  કરે છે.  માટે જેમ બને તેમ એન્ટ્રી ગલીમાં સફાઈ વાળી અને સુશોભિત ફુલો,  ડેકોરેટીવ વેધર શેડ, ગ્રીન કુદરતી ગ્રાસ કે આર્ટીફિશિયલ ગ્રાસની કારપેટ લગાવીને આપ બંગલાને વેચાણ માટેની આકર્ષક સ્ટાઈલ અપનાવી શકો છો.

A good lane in front of the bungalow is well equipped with a good lawn, (green grass) and seasonal flowers.When any customer comes he sees how the entry of the bungalow is. A captivating as well as beautifully cleaned entry gives good vibes to the customer  & see how the bungalow entry is. A captivating as well as beautifully cleaned entry gives good vibes to the customer. The grandeur of the bungalow owner’s ideas captivates the customer at the very first impression of the entry.  Therefore, you can adopt an attractive style for selling bungalows by placing clean and decorative flowers, decorative weather shade, green natural grass or artificial grass carpet in the entryway as possible.

2. Plants, plants – … and more plants. Add life to your home with plenty of healthy plants throughout.

તમારા ઘર – બંગલાની પાસે ઘણા બધા છોડ લગાવાથી તેની લાઈફ તંદુરસ્ત રહેશે.ઘર – બંગલાની આસપાસ ઘરને અનુરુપ સિઝનલ પ્લાન્ટસ, લગાવવાથી ઘરના વાતાવરણમાં સારી તંદુરસ્તી રહે છે.ઘરમા રહેતા લોકોને પણ પુરતો ઓક્સિઝન, ઠંડક મળી રહે છે. ગ્રાહક આપને ત્યા બંગલો જોવા આવે ત્યારે તેમના મનને તેની આસપાસના વતાવરણથી  સારી વાઈબ્સ મળે છે. કોઈ વિશેષ પ્લાન્ટ જો તમે લાગાવ્યા હોય તો ગ્રાહક ને વધુ સારી રીતે આકર્ષણ કરે છે. – આ  પ્લાન્ટ લગાવવાની એક સ્ટાઈલ પણ ખાસ કરીને આપનાવી જુઓ.

Planting a lot of plants near your house – bungalow will make its life healthy. House – By planting seasonal plants around the house, the environment of the house will be healthy.People living in the house also get enough oxygen, cooling. When a customer comes to see your bungalow, their mind gets good vibes from the surrounding environment. A special plant attracts customers better if you have planted it. – Give a particular style of planting this plant.

3. Fresh Paint -Adding a fresh coat of paint throughout your home can really add impact for sale.

ઘર- બંગલામાં એક ફ્રેશ એટલેકે ફરીથી કલર કોટ કરાવાથી ઘર નવું અને આકર્ષિત લાગશે.ગ્રાહક જુએ છે કે ઘર કેવી રીતે અંદરથી મેન્ટેઈન્ટ છે. ઘરની દિવાલો માં કોઈ ભેજ, લીકેજ પ્રોબલેમ હોય તો તેને દુર કરી આકર્ષિત કલર કરીશકો છો. લાઈટ અને ઠંડા લાગે તેવા કલર દરેક ગ્રાહકોને લગભગ ગમતા જ હોય છે. ફર્નિચર કે અન્ય ઉપકરણોને અનુરૂપ કોઈ કલર હોય તો તેવા કલરની પસંદગી કરવા જોઈએ. ઘરને કલર કરાવી રાખવાની સ્ટાઈલ પણ તમારા ગ્રાહકને આકર્ષિત રાખે છે.

Home- A fresh i.e. re-coat of color in the bungalow will make the house look new and attractive.The customer sees how the home is maintained from the inside. If there is any moisture, leakage problem in the walls of the house, remove it and paint it attractively. Almost every customer likes light and cool colors. If there is a color that matches the furniture or other appliances, you should choose a color. The style of coloring the house also attracts your customers.

4. Declutter -Only include objects that add function or beauty and remove personal photos, etc.

ઘરમા માત્ર એવી વસ્તુઓ રાખો જે કાર્યરત ઉપયોગી અને સુંદર લાગે તેવા હોય. ઘરમા ઉપયોગી ન હોય તેમજ સુંદર ન લાગતા હોય તેવી વસ્તુ ઘરમાં આકર્ષિત લાગતી નથી. તેમજ ઘરને નેગેટીવ એનર્જી થી ભરી દે છે. માટે એવી વસ્તુ રાખઓ જે દર વખતે ગમતી જ હોય તેમજ ઉપયોગ કરી શકાતી હોય. કોઈ આર્ટીકલ, પર્સનલ ફોટા, ફ્રેમ વાળી હોય તો તે દુર કરો. દરેકને અનુકુળ હોય, સુંદર હોય દરેક વ્યક્તિ પહેલી વખત જ જુએ છે એમ આભાસ થતો હોય અને તે વસ્તુનો વારંવાર ઉપયોગ કરીશકાય તેમ હોય તેવી વસ્તુઓ રાખવાની સ્ટાઈલ અપનાવો. ગ્રાહક ને પણ આવી વસ્તુઓની નજર પડે તે રીતે ઘરમાં રાખો.

Keep only things in the house that are functional, useful and look beautiful. A thing that is not useful and does not look beautiful in the house does not look attractive in the house. Also fills the house with negative energy. So keep something that can be liked and used every time. Remove any articles, personal photos, frames, if any. Adopt a style of keeping things that are suitable for everyone, beautiful that everyone will see for the first time and will be used again and again.Keep such things in the house in such a way that the customer can also see them.

5. luxury items-Style important areas of your home with quality items and homewares.

ઘરના ઈમ્પોર્ટેડ એરિયામાં કિમંતી અને લક્ઝરી વસ્તુઓ રાખો. ઘરના મહત્વની જગ્યા હોય, તરત કોઈ નજરે પડતી જગ્યા હોય તેવા સ્થાને લક્ઝરી આઈટમો રાખવાથી ઘર આકર્ષિત લાગે છે. ગ્રાહક ને તેમા રૃચિ પડે છે. તે પણ તે વિશે વધુ ઈચ્છુક હોય છે. માટે કિમંતી અને સુંદર દેખાતી વસ્તુઓ ઘરમાં ઈમ્પોર્ટેડ જગ્યાએ મુકવાથી ઘરની શોભા વધી જાય છે. ગ્રાહકને તે ગમે છે.

Keep valuables and luxury items in the imported area of ​​the house. Having luxury items in an important place in the house, where it is immediately visible, makes the house look attractive. The customer is interested in it. He is also more willing about it. Therefore, putting valuable and beautiful looking things in the imported place in the house increases the beauty of the house. The customer likes it.

6.Llight & air-Open windows, blinds and curtains to let the natural light and air inside.

બારીઓ ખુલ્લી કરી દો, પડદા અને બ્લાઈન્ડસ માથી નેચરલ લાઈટ અને હવા અંદર આવવા દો. ગ્રાહક જ્યારે ઘરે આવે ત્યારે બારીઓ ખુલ્લી રાખવાથી ઘરમા હવા કેવી રીતે આવે છે. કેવી આવે છે તે ગ્રાહક જુએ છે. કુદરતી લાઈટ ક ધરમા આવે છે કે કેમ તેનો ખ્યાલ રાખે છે. માટે ઘરમા બારીઓ ના પડદા હમેંશા લાઈટ રાખો બ્લાઈન્ડ હોય તો તે ખુલ્લા રાખો. ગ્રાહકને નેચરલ હવા કે ઉજાસના પારખવા આ સ્ટાઈલ અપનાવો.

Open windows, let in natural light and air through curtains and blinds. How air enters the house by keeping the windows open when the customer comes home. The customer sees how it comes. Keeps track of whether natural light is coming into the room. Therefore, keep the curtains of the windows in the house always light, if there are blinds, keep them open. Adopt this style to give the client a natural air or glow

7. Sparkling clean-Dust, clean, vacuum  and scrub your home so it sparkles, even inside cupboards.

ઘર ને ચમકીલુ સાફ રાખો, – ધૂળ વગેરે વેક્યુમ તેમજ ડાઘ વગેરે ઘસીને સાફ કરી દો અગર કબાટો હોય તે પણ સાફ રાખો. ગ્રાહક જો ઘરે આવે  તે પહેલા  ઘર- બંગલો એકદમ સાફ અને ચમકદાર  રાખો. ડાઘ, કે ધૂળ વાળી જગ્યા ગ્રાહક ને નજર પર પડે તો તે ગમશે નહીં. અને અણગમો ફીલ કરશે.  માટે બંગલો- ઘરને હમેશા ડસ્ટ ફ્રી સાફ-સફાઈ કરીને રાખવાની આદત  રાખો, કબાટ વગેરે પણ સાફ રાખો, ગ્રાહક અગર તે જોવા માંગે તો તે બતાવી શકાય તેવી હાલતમાં રાખો જેમકે કપડા, બુક્સ, કિચન સેલ્ફ વગરે સુંદર રીતે સજાવીને કબાટમાં રાખીને  રાખો. ગ્રાહક ને  આ સ્ટાઈલ તમારી  ખૂબ ગમશે.

Keep the house sparkling clean, – dust etc. vacuum and sweep away stains etc. also keep the cupboards clean if there are any Before the customer comes home, keep the house-bungalow very clean and shiny. Customers will not like it if they see a spot with stains or dust. And will feel disgust.  So bungalow- keep the habit of always keeping the house clean and dust free, also keep the cupboards etc. clean, keep them in a condition where they can be shown if the customer wants to see them like clothes, books, kitchen self without beautifully decorated and kept in cupboards.Customers will love this style of yours.

Pre-leased Property Gives More ROI in Ahmedabad 7 Styling Ideas for a Home that Sells
Pre-leased Property Gives More ROI in Ahmedabad 7 Styling Ideas for a Home that Sells